Bye Laws

The official governing documents of our cooperative credit society. Download the latest and past versions of our bye-laws.

અમદાવાદ મ્યુનિસિપલ. સરવન્ટ કો -ઓપ ક્રેડીટ એન્ડ સપ્લાય સોસાયટી લી. અમદાવાદ

  • ધિરાણની મહત્તમ મર્યાદા રૂા. ૩,૦૦,૦૦૦-૦૦ કરેલ છે. જે નક્કી કરેલ રકમ તથા વ્યાજ સહીત વધુમાં વધુ કુલ ૬૦ માસિક હપ્તામાં વસુલ કરવામાં આવશે
  • ધિરાણ ઉ૫ર વ્યાજનો દર વ્યવસ્થા૫ક સમિતિ વખતો વખત નક્કી કરે તે મુજબનો રહેશે. પ્રવર્તમાન વ્યાજનો દર ૧૪% છે.
  • કરજ૫ત્રમાં સોસાયટીના બે સભાસદ મિત્રોના જામીન આ૫વાના રહેશે કોઇપણ સભાસદ વધુમાં વધુ ૩ (ત્રણ) સભાસદોમાં જામીન થઇ શકશે.
  • ધિરાણ લેતી વખતે શિડયુલ બેંકના જીવંત ખાતાના ત્રણ એકાઉન્ટ પેઇ ચેક તથા ખાસ/ મોટી લોન માટે રૂા.૬૦૦ ની પ્રોમીસરી નોટ તેમજ રૂા.૫૦ ના સ્ટેમ્પ પેપર ઉ૫ર કબુલાતનામું આ૫વું ફરજીયાત રહેશે.
  • લોન સમિતિની બેઠક સામાન્ય રીતે દર માસની ૧ થી ૧૦ તારીખના રોજ મળશે મંજુર થયેલ લોન જે તે સભાસદે નિયતસમય મર્યાદામાં એટલે કે મંજુર થાય ત્યારબાદ પંદર દિવસના સમયગાળામાં મેળવી લેવાની રહેશે. નિયત સમય મર્યાદામાં નાણાં નહી ઉપાડી લેવામાં આવેતો લોનની અરજી આપોઆ૫ રદ ગણાશે. ત્યારબાદ નવી ધિરાણ અરજી કરવાની રહેશે.

 

ધીરાણ અંગેના વિગતવાર નિયમોસંસ્થામાંથી જાણી શકાશે.

ફરજીયાત બચતના નિયમો.

  • ફરજીયાત બચત માસિક ૫૦૦/-રૂપિયા રહેશે

    • સભાસદ થયેથી ફરજીયાત બચત ખાતુ આપો આપ સભાસદ નંબર થી ખોલવામાં આવે છે. સભાસદે અલગથી ફરજીયાત બચત ખાતુ અલગથી ખોલવાની જરૂર રહેતી નથી.
    • ફરજીયાત બચત રકમ વ્યાજ નીગણતરી નાયકીય વર્ષ ના અંત માં કરવા માં કરવા માં આવશે અને જે સાધારણ સભા માં મજુરી થી રોકડ અથવા બેંક એકાઉન્ટમાં આપવા માં આવશે હાલ ૮.૫ ટકા વ્યાજ આપવામાં આવે છે વ્યાજ ની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવશે.
    • ફરજીયાત બચતની રકમ પર વાર્ષિક વ્યાજ ચૂકવવામાં આવશે. જે ની તારીખ ની જાણ સભાસદો ને કરવા માં આવશે
    • બચતખાતા પર જે તે માસની ૧૦ તારીખ નું બેલેન્સ અથવા મહીનાના અંતે જે બેલેન્સ હોય તે બંન્નેમાંથી જે ઓછા બેલેન્સ પર વ્યાજ